મોરબી જીલ્લામાં ધીમી ધારે વેગ પકડતો કોરોના : એક યુવાન કોરોના સંક્રમિત
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં રાહત બાદ ફરીથી ધીમી ધારે કોરોના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં આજે વધુ એક યુવાન કોરોના સંક્રમિત થયા છે
મોરબી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં રહેતા 34 વર્ષના યુવાન કોરોના સંક્રમિત થયા છે યુવાને કોરોના રસીના બંને ડોઝ લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે યુવાન હાલમાં મુંબઈ જઈને પરત ફર્યા બાદ રીપોર્ટ કરાવતા કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે દર્દી હાલ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે મોરબીમાં રવિવારે એક દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા તો આજે નવો કેસ નોંધાતા ફરી એક્ટીવ કેસનો આંક 02 થયો છે
રીપોર્ટ : જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756