મહેસાણાના મોલિપૂર ગામેથી સટ્ટો રમાડતા ચાર ઝડપાયા

મહેસાણાના મોલિપૂર ગામેથી સટ્ટો રમાડતા ચાર ઝડપાયા
Spread the love

મહેસાણાના મોલિપૂર ગામેથી સટ્ટો રમાડતા ચાર ઝડપાયા

મહેસાણાના મોલિપૂર ગામમાં લોકલ પ્લેયર પાસે મેચ રમાડી રશિયામાં લાઈવ પ્રસારણ કરી મોટી ટિમો બતાવી સટ્ટો રમાડતા ચાર ઝડપાયા

તમામ ખેલ રશિયા થી બેસેલ ઈસમ ઓપરેટર કરતો

ગામડાના ખિલાડીઓ મોટા પેલયર બતાવી રશિયામાં લાઈવ પ્રસારણ કરતા

પૈસા માટે માણસો અવારનવાર અવનવા કરબત કરી અને ગુનાહિત પ્રવૃતિઓ આચરી બેસ્ટ હોય છે ત્યારે સટ્ટા બેટિંગ,જુગાર,જેવા ગુન્હા પોલીસ રોજ ઉકેલતી હોય છે પણ મહેસાણા જિલ્લામાં એક અજીવો ગરીબ ઘટના સામે આવી છે જેમાં ગામડાઓના ખિલાડીઓ ને મેચ રમાડી એ મેચનું લાઈવ પ્રસારન રશિયામાં કર્યા બાદ એ મેચ પર લખો કરોડોના સટ્ટા રમાડતા હોવાની જાણ થતાં મહેસાણા એસઓજી ટીમે વધુ એક વાર મોટો ગુન્હો ડિટેકટ કર્યો છે

મહેસાણા જિલ્લામાં આવેલા મોલીપુર ખાતે ગામડાના લોકલ ખિલાડીઓને અમુક રૂપિયાની લાલચ આપી મોલીપુરનો દાવડા શોએબ પોતાના આર્થિક ફાયદા માટે ખેતરમાં કિર્કેટનું ગ્રાઉન્ડ બનાવી કેમેરા ગોઠવી એ મેચનું યુ ટ્યુબ પર પાઈવ પ્રસારણ કરી રશિયામાં સટ્ટો રમાંડતો હતો એ મામલે એસોજીને જાણ થતાં હાલમાં 4 આરોપીજે ઝડપી લેવામાં આવ્યા છે

આરોપી શોએબ 3 મહિના રશિયા રહી સટ્ટો શીખી આખો પ્લાન બનાવ્યો

વડનગર તાલુકામાં આવેલા મોલીપુર ગામનો સોંએબ નામનો આરોપી 3 માસ અગાઉ રશિયા ગયો હતો જ્યાં તે કલબમાં આ પ્રકારે સટ્ટો રમતો ત્યારે તેણે મહેસાણામાં આવો ખેલ કરી રશિયાના લોકોને છેતરવા પ્લાન બનાવી લોકલ માણસો પાસે ક્રિકેટ રમાડી રશિયામાં લાઈવ ટેલિકાસ્ટ કરી છેતરપીંડી કરતો

ધરોઈ કેનાલ નજીક ખેતર ભાડે રાખી ક્રિકેટ રમાંડતો

આરોપી દાવડા સોંએબ રશિયાથી આવ્યા બાદ તેણે ધરોઈ કેનાલ ની નજીક આવેલા ગુલામભાઈ મસી નું ખેતર ભાડેથી રાખી તે ખેતરમાં ગામડાના મજૂરી કરતા અને ક્રિકેટ રમતા કુલ 21 લોકોને સોંએબ પૈસાની લાલચ આપી એક પ્લેયરને દિવસના 400 રૂપિયા આપી મેચ રમાંડતો હતો

વડનગરમાં રમાતી લોકલ મેચને રશિયામાં અલગ મોટી ટીમનું નામ આપી છેતરપીંડી કરત

મોલીપૂરના સોંએબ એન્ડ કંપની દ્વારા વડનગર નજીકના ખિલાડી લાવી અહીંના લોકલ ગ્રોઉન્ડ માં મેચ રમાડતા હતા અને એ મેચનું લાઈવ પરશરણ રશિયા ખાતે કરવામાં આવતું જ્યાં મેચ માટે મોટા કેમેરા અને રાત્રી મેચ માટે મોટી એલસીડી લાઈટો પણ ગોઠવી બનાવતી મેચ રમાડી લોકોને છેતરતા હતા

રશિયામાં રહેતો સાગરીત ટેલિગ્રામ મારફતે એમ્પાયરને આઉટ અને રન કરવા સૂચના આપતો

સમગ મામલે વડનગરમાં રમતી બનાવતી ક્રિકેટ મેચ એ માત્ર રશિયાના લોકોને છેતરપીંડી કરવા રમતી હતી ત્યારે અહીંયા રમતી લોકલ મેચનું લાઈવ પ્રસારણ રશિયા ખાતે કરવામાં આવતું અને રશિયાના લોકો ગામડાની મેચને મોટી મેચ અમજી આમાં સટ્ટો મારતા ત્યારે રશિયામાં રહેલો આરોપી આશીફ મહમદ સાથે વડનાગરનો સોંએબ ચેટિંગ કરી ક્યાં ખિલાડીને આઉટ કરવો અને ક્યાં બોલે ચોક્કસ છકક કરાવવા એ રશિયાથી ઓપરેટર કરવામાં આવતું હતું

હાલમાં આ કેસમાં કેસમાં 4 ઝડપાયા

મહેસાણા એસઓજી ટીમે વડનગરના મોલિપૂર માં દરોડા પાડી મેચ રમાડતા દાવડા સોંએબ, સેફી મહમદ, કોલું મહમદ, દાવડા સદીકને ઝડપી લીધા હતા

રશિયામાં રહેતા આરોપી સામે ફરિયાદ

સમગ્ર સટ્ટા કાંડમાં સંડોવાયેલા રશિયામાં રહેતો આરોપી દાવડા સાદિક હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ આરોપી રશિયામાં બેઠા બેઠા ક્યાં ખિલાડી ને આઉટ કરવો કયો ખિલાડી કેટલા રન કરશે અને ક્યાં બોલે ચોકો મારવો એ તમામ વિગતો વડનગરમાં રહેતા અને મેચ રમાડતા સોએબને મેસેજ કરી એમ્પાયર પાસે ઓપરેટ કરાવતો હાલમાં સમગ્ર મામલે પોલીસે કુલ 3 લાખ 21 હજાર 650 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!