મોરબીનો મચ્છુ-૩ ડેમ ઓવરફ્લોની અણીએ : 19 ગામોને એલર્ટ કરાયા
મોરબીનો સિંચાઈ માટે માટેનો મચ્છુ-3 ડેમ 80 % ભરાઈ જતા 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નદીના પટમાં અવરજવર ના કરવા પણ સુચના આપવામાં આવી છે
મોરબીનો મચ્છુ -3 ડેમ પણ 80% ભરાઈ જતા 19 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં મોરબી ના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુલકા, માનસર, રવાપર નદી,અમરનગર, નારણકા, ગુંગણ,નાગડાવાસ, બહાદુર ગઢ અને સોખડા અને માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, ફતેપર, માળિયા મિયાણા અને હરીપર ને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના. મચ્છુ 3 ડેમ ભરાઈ જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પ્રસન હલ થયો છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756