લીલીયા મોટા : ઈ એફ આઈ આર વિશે સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને માહિત ગાર કરાયા

લીલીયા મોટા : ઈ એફ આઈ આર વિશે સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને માહિત ગાર કરાયા
Spread the love

લીલીયા મોટા ખાતે DYSP ભંડેરી સાહેબ દ્વારા ઈ એફ આઈ આર વિશે સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને માહિત ગાર કરાયા

આજ રોજ લીલીયા મોટા ની અમૃત બા હાઈસ્કૂલ માં અમરેલી ના DYSP જે.પી.ભંડેરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા શરૂ કરેલ અનોખી પહેલ એપ્લિકેશન E FIR નું વિશેષ માર્ગદર્શન સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને આપવા મા આવેલ અને લોક જાગૃતિ માટે સાહેબ દ્વારા માહિતી આપવા આવેલ આ તકે લીલીયા PSI એમ ડી ગોહિલ સાહેબ અમૃતબા હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ કરડ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સ્કૂલ સ્ટાફ વિદ્યાર્થી ઓ હાજર રહેલ

રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220730-WA0031-0.jpg IMG-20220730-WA0032-1.jpg IMG-20220730-WA0033-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!