ઉપલેટામાં ખેડૂતોના ધરણા દેખાવ કાર્યક્રમ યોજાયો

ઉપલેટામાં ખેડૂતોના ધરણા દેખાવ કાર્યક્રમ યોજાયો
Spread the love

ઉપલેટામાં ગુજરાત કિસાન સભા ના નેતૃત્વમાં ભાવલા ચોક ઉપલેટામાં ખેડૂતો દ્વારા ધારણા દેખાવો કરી સૂત્રચાર કરવામાં આવ્યા કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોરચા ના આંદોલનકારી ખેડૂતો સાથે કરેલ લેખિત સમજૂતી મુજબ એમ એસ પી ની લીગલ ગેરંટી માટેનો કાયદો કરવા તેમજ આંદોલનકારી શહીદ ખેડૂતોના પરિવારોને સહાય અને આંદોલન દરમિયાન 50,000 જેટલા ખેડૂતો ઉપર કરેલા પોલીસ કેસ પાછા ખેંચવા ની ખાતરી આપી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી સરકારે ખેડૂતો સાથે કરેલ વાયદો નિભાવેલ નથી આ ઉપરાંત વીજ બીલ 2020 ને કાયદા નું રૂપ આપવા ની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે તેનાથી વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થશે જેથી ખેતી અને ઘર વપરાશકારો ને કંપનીઓ દ્વારા વીજળી આપવા માં આવશે આજથી વીજબીલ 2020 રદ કરો ની માંગ સાથે સંયુક્ત કિસાન મોરચા એ 31 જુલાઈના રોજ દેશભરના ખેડૂતોને ધરણા દેખાવો રસ્તા રોકો ચક્કાજામ અને રેલ રોકો જેવા કાર્યક્રમો યોજવા આહવાન કરેલ મુજબ મુજબ રાજકોટ જિલ્લા કિસાન સભા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો

રિપોર્ટ : વિપુલ ધામેચા ઉપલેટા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220731-WA0020-2.jpg IMG-20220731-WA0021-1.jpg IMG-20220731-WA0019-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!