દેવગામ આંગણવાડી કેન્દ્ર મા પાંચ વર્ષ સુધીના બાળકો માટે આધાર કાર્ડ કઢાવવા નો કેમ્પ રાખેલ

અમરેલી વડિયા
વડિયા તાલુકા ના દેવગામ મુકામે
આજ રોજ મોદીવાવ પાસે આંગણવાડી કેન્દ્ર મા પાંચ વર્ષ સુધીના બાળકો માટે આધાર કાર્ડ કઢાવવા નો કેમ્પ રાખેલ જેમાં બહોળી સંખ્યા માં બાળકોએ લાભ લીધો…
આ તકેપો સ્ટ ની પોલિસી
અકસ્માત વીમા પોલીસી
399 ₹ મા 1000000–ની અકસ્માત વિમા માટે પણ કેમ્પ રાખેલ છે.
આ તકે અમરેલી થી ઓફિસર
શ્રી પૃથ્વીરાજભાઈ બાબરીયા હાજર રહ્ય હતા અને વિવિધ યોજના ઓ વિશે માહિતી આપી હતી…
આ સમગ્ર કાર્યક્રમ દેવગામ સરપંચ પ્રભાતભાઈ તેમજ ઉપ સરપંચ તેમજ તેમની ટીમે સંચાલન કર્યું હતું..
સરપંચ ટિમ દેવગામ ના આવા વિકાસ ના તેમજ સામાજિક કાર્ય માં અગ્રેસર રહી કાર્ય ને ગ્રામજનો બિરદાવી રહ્યા છે
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756