આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ભવ્ય ત્રિરંગા રેલી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે પ્રસ્થાન કર્યું

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ભવ્ય રેલી કાઢી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે પ્રસ્થાન કર્યું
આઝાદી કા અમૃત મહોત્સવ કાયૅકમ ની રાજ્ય માં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે
સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં શેઠ શ્રી જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ મહીયલ ગામે થી માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબે તથા, મામલતદાર શ્રી
હિમાંશુભાઈ તથા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી બંશી કાકા અને હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય ( હિતુકાકા ) બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી ગુજરાલસિંહ ઝાલા રેલી નું પ્રસ્થાન કરાવ્યું…
રીપોર્ટ, ઝાલા દીલીપ સિહ ઝાલા તલોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756