અંબાજી મંદિર ખાતે અર્જુન સિંહ ચૌહાણ મંત્રીએ માતાજીના દર્શન કર્યાં

અંબાજી મંદિર ખાતે અર્જુન સિંહ ચૌહાણ મંત્રીએ માતાજીના દર્શન કર્યાં
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે.અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આ ધામ મા મંત્રી પણ દર્શન કરવા આવે છે આજે સવારે અંબાજી મંદિર ના રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી એ દર્શન કર્યા હતા.
ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રીનો હવાલો સંભાળતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અંબાજી ખાતે આવ્યા હતા. અંબાજી મંદિર ના ગર્ભગૃહમા તેમને માતાજીના દર્શન કર્યાં હતાં અને ત્યારબાદ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લેવા માતાજીની ગાદી પર ગયા હતા
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756