બનાસકાંઠા સાંસદ મલુપુર ગૌશાળા ની મુલાકાતે

બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલે થરાદ ની મલુપુરુ ગૌશાળા ની મુલાકાત લીધી હતી ડોકટરો સાથે વિગતવાર ચર્ચા કરી હતી એમાં97% જેટલું રસીકરણ પુર્ણ થયું હોવાની માહિતી મેળવી હતી તેમજ લમ્પી વાયરસ થી ગાયો ને બચાવવા માટે આયુર્વેદિક લાડુ તેમજ લીમડા નો ધુમાડો અને અન્ય આયુર્વેદિક ઉપચાર વડે ગાયો ને થતાં લમ્પી વાયરસથી બચાવી શકાય છે ગૌશાળા ની મુલાકાત દરમિયાન સાસંદ પરબતભાઈ પટેલ દ્વારા દેશી ગાયોને આયુર્વેદિક લાડુ ખવડાવામાં આવ્યા હતા તેમજ આઝાદી ના ૭૫મા અમૃત મહોત્સવ ની
ઉજવણી નિમિત્તે હર ઘર ઘર તિરંગો લહેરાવવા માટેનું આહવાન કર્યું હતું ત્યારે મલુપુર ગૌશાળા ના ટ્રસ્ટીઓ, આગેવાનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756