હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વાર કાર્યકરો ના ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યાં

” હર ઘર તિરંગા ” ઘર ઘર તિરંગા ”
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે હર ઘર તિરંગા લહેરાવવા તે અંતર્ગત ડભોઇ મા ધારાસભ્ય જન સંપર્ક કાર્યાલય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના ઘરે ઘરે ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટા એ ઘરે જઈ ને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ડભોઇ વિધાનસભામાં આવતા દરેક ગામ ના નગરજનોને ધારાસભ્ય એ અનુરોધ કરું કર્યો કે દરેક નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવે આ પ્રસંગે મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ, ડોક્ટર મહેન્દ્રભાઈ શાહ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ મહામંત્રી અમિત સોલંકી,વંદન પંડ્યા નગરપાલિકા પ્રમુખ કાજલબેન સહિત હોદ્દેદારો સાથે રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756