બાયડ : આઝાદીકા અમૃતમહોત્સવ ભવ્ય તિરંગા યાત્રા બાયડ હાઈસ્કૂલ દ્વારા કરવા મા આવ્યું

આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતગ્રત અતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન શ્રી એન એચ શાહ સાઠંબાવાલા હાઇસ્કુલ બાયડ ખાતે કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં બાયડ કેળવણી મંડળના અધ્યક્ષ શ્રી કનુભાઈ એમ પટેલ ચેરમેન શ્રી મોતીભાઈ પટેલ સેક્રેટરી શ્રી વિનુભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી શ્રી કનુભાઈ કે પટેલ મંડળના કારોબારી સભ્યો આચાર્યશ્રી સુનિલભાઈ કે પટેલ પ્રાઇમરીના આચાર્યશ્રી કનુભાઈ પટેલ પારુલબેન બંને વિભાગના સુપરવાઇઝર શ્રી વિનુભાઈ એમ પટેલ રાકેશભાઈ જે પટેલ શાળાના કર્મચારી મિત્રો રિટાયર્ડ આર્મી જવાનો બાયડ ગામના યુવાનો તથા આ શાળાના વાહલા વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહથી જોડાયા હતા આ રેલી અરવલ્લી જિલ્લાની સૌથી વિશાળ રેલી હતી તેની લંબાઈ આશરે બે કિલોમીટર હતી આ રેલીમાં 2500 વિદ્યાર્થીઓ 100 શિક્ષક મિત્રો અને 25 રિટાયર્ડ આર્મી જવાનો જોડાયા હતા આ રેલીમાં 100 ફૂટ લાંબો ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આ રેલીને બાયડ ગામમાં અને બાયડ બજારમાં ખૂબ જ ઉત્સાહથી વધાવી લેવામાં આવી હતી આવા સરસ કાર્યક્રમથી દેશની યુવા પેઢીમાં દેશભક્તિના બીજ રોપી શકાય છે આ રેલીમાં જે પણ વ્યક્તિએ પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરી હોય તેમનો બાયડ કેળવણી મંડળ અને શાળા પરિવાર આયોજિત કરવામાં આવ્યું
રીપોર્ટ : દિલીપસિંહ બી. પરમાર
સાબરકાંઠા બ્યુરો ચિફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756