પાલનપુર વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપી લેતી એલસીબી બનાસકાંઠા

પાલનપુર વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપી લેતી એલસીબી બનાસકાંઠા
Spread the love

પાલનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારુ ઝડપી લેતી એલસીબી બનાસકાંઠા

એલ.સી.બી પોલીસ સ્ટાફના દિલીપસિંહ,નકુલસિહ,દલપતસિહ, નિશાંત, લક્ષ્મણસિંહ માણસો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “રાજસ્થાન આબુરોડ તરફથી એક
વેગેનાર ગાડી નં.GJ.03.DG.4891 માં ગુપ્ત ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે ” જેને પકડી પાડી ગાડીમા જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની
બોટલ બીયર કુલ બોટલો/ટીન નંગ-૧૫૩ કિ.રૂા.૬૭૬૮૦/- તથા ગાડીની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.૩.૧,૭૨૬૮૦/-ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક હરદેવ પુનારામા સીયાક(વિશ્નોઇ) હરે.સીયાકો કી ઢાણી ગુરા વિશ્નોયાન તા.લુણી જી.જોધપુર તથા પ્રોહિ મુદામાલ ભરાવનાર મહાવિરપ્રસાદ શર્મા રહે ચોપાસણી જોધપુર તથા જયેશભાઇ સોની રહે.ચોપાસણી જોધપુર વાળા તથા પ્રોહિ મુદામાલ મંગાવનાર શૈલેશભાઇ નાયક છે.ખોખરા અમદાવાદ મો.નં.૯૪૨૮૬૩૨૦૦૬ વાળાના વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220825_134330.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!