થરાદ-મીઠા હાઈવે જેટકો કોલોની મા ચોરી
થરાદ-મીઠા સાઈવે જેટકો કોલોની નાં તાળાં તૂટયાં
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાનું જાણવા મળ્યું છે આજે થરાદ માં હાઈવે વિસ્તારમાં ચોરી ની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે જોકે થરાદ મીઠા હાઇવે ૨૨૦ ઝેટકો સબ સ્ટેશન કોલોનીમાં તાળા તૂટ્યા છે જેના પગલે સમગ્ર પંથકમાં ભય નો માહોલ પ્રાપ્ત થયો છે
થરાદ ખાતે આવેલા સબ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી ક્વાર્ટરમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે
જાણવા મળ્યું છે કે દશ જેટલા બંધ ક્વાર્ટરોમા તસ્કરોએ ચોરીના ઇરાદે તાળા તોડવામાં આવ્યા છે
કવોટર માં રહેતા લોકો ની સુરક્ષા ઉપર સવાલો ઉભા થયા છે કવોટર માં સિક્યોરિટી હોવા છતાં લોકો સુરક્ષિત નથી જ્યારે સિક્યોરિટી ગાર્ડની રજૂઆતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આસપાસ માં રહેતા લોકો ઉંઘ લેતા રહ્યા અને તસ્કરો દસ કવોટર માં ચોરી કરી પલાયન થઈ જતાં અનેક તકૅવિતકૅ ઉભા થયા છે થરાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.થોડા દિવસો પહેલા શહેરના વિવિધ જગ્યાએ દશ જેટલી જગ્યાએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો .
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756