એલઆરડી વિધાર્થીઓની થરાદ ધારાસભ્ય ને રજુઆત

એલઆરડી વિધાર્થીઓની થરાદ ધારાસભ્ય ને રજુઆત
Spread the love

એલઆરડી નાં વિધાર્થીઓની થરાદ ધારાસભ્ય ને રજુઆત

હાલમાં ચાલી રહેલ લોકરક્ષક દળ ની ભરતી 2022 માં 10459 જગ્યામાં ભરતી કરવામાં આવેલ છે. જેનું DV લીસ્ટ જાહેર કરેલ છે. જે LRD 2022 ની ભરતીમાં વેટિંગ રાખવામાં આવેલ નથી. ” અને ગુજરાત સરકાર દ્વારા તાજેતર માં ઘણી બધી ક્લાસ-૩ ની પરીક્ષાઓ લીધેલ છે અને તેના ફાફનલ રિઝæ તથા નિમણુક ટુક સમય માં આપી દેવાય તેવી પૂરી શક્યતાઓ છે. (જેવી કે સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય, ફોરેસ્ટ, પીએસઆઇ, હેડ ક્લાર્ક અને 2018/19 નું પોલીસ વેઈટિંગ ખુલતા આ તમામ સાતેક ભરતીમાં પણ પાસ હોય અને લોકરક્ષક દળ 2022 માં પણ પારા હોય તેવા 2500 થી 3,000 ઉમેદવારો કોમન છે.“ પરંતુ જ્યાં સુધી સાત ભરતી ના ફાયનલ રીઝલ્ટ (નિમણૂક પત્ર) નહીં આવે ત્યાં સુધી તમામ ઉમેદવાર (સાતેય અલગ અલગ ભરતી ના ઉમેદવારો) એલઆરડી 2022 ની ભરતી માં કોમન કેન્ડીડેટ છે. તે તમામ આમ (LRD) DV માં પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવશે અને થોડાક સમય માં જ સાત ભરતીઓના ફાયનલ મેરિટ અથવા નિમણૂક યંત્ર આપના ની સાથે જ આ કોમન ઉમેદવારી સારી જોબ (ઉચ્ચ પગાર ધોરણવાળી જોબ) મળતી હોવાથી LRD માંથી રાજીનામા આપી ને અન્ય જોબ સ્વીકારી લેશે જેથી એલઆરડી માં જગ્યા ખાલી રહેવાની પૂરેપૂરી સંભાવના છે અને જો તે લોકો એલઆરડી 2022 માં (ડીવી) ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવશે તો તેની જગ્યા ફિક્સ થઈ જશે અને 2022 માં વેઇટિંગ પતિ ને બંધ રાખેલ છે. જેથી 10459 જગ્યાઓમાં છેલ્લે તેવી 3000 જગ્યા ખાલી રહેશે. એક તારણ મુજબ સર માત્ર 7459 ની ભરતી થઈ પાકશે અને બીજા ત્રણ હજાર જેવા ઉમેદવારો લાયક હોવા છતાં બેરોજગાર ઘરે બેસી રહેવાનો વારો આવશે, અને તેમની મહેનત પર પાણી ફરી વળશે. જે ઉમેદવારો માત્ર એલઆરડીમાં જ પાસ હોય તેવા ઉમેદવારો છે.જેથી વિધાથીર્ઓ એ થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પાસે ૩૦૦૦ વિઘાર્થીઓ ઘરે નાં બેસી રહે તે માટે ઘટતું કરવા રજૂઆત કરી હતી.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

FB_IMG_1655088487683.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!