પડાદર કરણાસર રસ્તો બનાવવા ધારાસભ્ય પાસે માંગ

પડાદર કરણાસર રસ્તો બનાવવા ધારાસભ્ય પાસે માંગ
Spread the love

પડાદરપાટીયા થી કરણાસરને જોડતો રસ્તો બનાવવા ધારાસભ્ય ગુલબસિહ રાજપૂતે આપ્યું આશ્વાસન

થરાદ તાલુકાના કેટલાય ગામડાઓ રસ્તાની બાબતમાં વંચિત જોવા મળી રહ્યા છે ત્યારે થરાદ ડીસા હાઇવે પર આવેલ પડાદરપાટીયા થી કરણાસર નો નવીન રસ્તો બનાવવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતદ્વારા ગામ લોકો ને આશ્વાસન આપવામા આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં હજી રોડ રસ્તા ની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી . ત્યારે થરાદ તાલુકાના જોડાણ કરતા ગામો ના રસ્તા પડાદરપાટીયા થી કરણાસર ગામે જતો કાચો રસ્તો લોકો ને ચાલવા મા અડચણ રૂપ બન્યો છે આઝાદી નાં આટલાં વર્ષો છતાં સરકાર દ્વારા લોકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી નથી રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ જ બાકી છે થરાદ ડીસા હાઇવે પર આવે પડાદરપાટી થી કરણાસર ગામના લોકો પોતાના ધંધા-વેપાર કે અન્ય કામગીરી કરવામાં ખુબ જ તકલીફ ઉભી થાય છે તેમજ ચોમાસું ની રુતુ આવે એટલે તો વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે વિધાથીર્ઓ ને શાળાએ જવું મુશ્કેલ બની જાય છે વિધાથીર્ઓ ને પાણી માં પગ લપસી ગરકાવ થવાનો ભય વાલીઓમાં સતાવે છે જેથી ચોમાસું ની રુતુ માં શાળા એ મોકલી શકતા નથી આવી સમસ્યાનો ઉકેલ હજી સુધી કોઈ સરકાર દ્વારા લાવવામાં આવ્યો નથી.શાળા, એ દવાખાને એટલે કે કોઈ બિ ઈમરજન્સી કામ હોય તો જવાઈ સ્કાય તેમ નથી જેવા સ્થળોએ જવું પડતું હોઈ રસ્તા નાં લીધે વિધાથીર્ઓ અને ખેડૂતો ખુબ જ કપરી પરિસ્થિતિમાં નો સામનો કરી રહ્યા છે.આવી સમસ્યા કરણાસર ગ્રામ જનો ભોગવી રહ્યા છે.આ રસ્તા નું જલ્દી નિર્ણય સરકાર લાવે તેવિ ખેડૂતો માંગ ઉઠી છે

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220828-WA0025.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!