લુવારા ગામ પાસે આવેલા સુરજવડી સિંચાઈ યોજનામાં ૦.૫ મી નો ઓવરફલો

લુવારા ગામ પાસે આવેલા સુરજવડી સિંચાઈ યોજનામાં ૦.૫ મી નો ઓવરફલો
Spread the love

લુવારા ગામ પાસે આવેલા સુરજવડી સિંચાઈ યોજનામાં ૦.૫ મી નો ઓવરફલો

સૂરજવડીના નીચાણ વાળા વિસ્તારના દોલતી અને ધાંડલા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના

અમરેલી : સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે સુરજવડી નદી ઉપર આવેલા સુરજવડી સિંચાઈ યોજનામાં ૦.૫ મી નો ઓવરફલો તા.૧૪ સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સાંજે ૬.૦૦ કલાકે જળાશયમાં પાણીની આવક વધતા ૦.૧૫નો થયો છે. તેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧,૧૪૮ ક્યુસેક છે. જેથી સૂરજવડીના નીચાણ વાળા વિસ્તારના દોલતી અને ધાંડલા
ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220914-WA0037.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!