થરાદ ધારાસભ્ય પડતર માંગણીઓને લઇને કરશે ઉપવાસ

થરાદ વિસ્તાર નાં લોકો ને પડતી મુશ્કેલીઓનુ નિરાકરણ નાં આવતા ધારાસભ્ય ઉપવાસ કરશે તેવી જાહેરાત કરી હતી.થરાદ મતવિસ્તાર ના પડતર પ્રશ્નો કે જે વારંવાર વિધાનસભામાં,મુખ્યમંત્રીશ્રીને,જેતે વિભાગના મંત્રીશ્રીને રજૂઆત કરવા છતાં સરકાર તેને હલ નથી કરતી માટે આ પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે તારીખ 17/09/2022 ને શનિવાર થી નાયબ કલેક્ટરશ્રી ની કચેરી,થરાદ ખાતે ઉપવાસ આંદોલન પર બેસીસ,તો આ પડતર પ્રશ્નો ના નિરાકરણ ની લડત માં થરાદના આપ સૌ પ્રજાજનો ને મારી સાથે જોડાવા અપીલ કરી હતી.
ધારાસભ્ય એ જણાવ્યું હતું કે સાથે મળી આપણા વિસ્તારના આ મુખ્ય પ્રશ્નો નું નિરાકરણ લાવીએ.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756