દામનગર માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નાગરિક અધિકારપત્ર નું વિતરણ કરતા ધારાસભ્ય ઠુંમર

દામનગર માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નાગરિક અધિકારપત્ર નું વિતરણ કરતા ધારાસભ્ય ઠુંમર
Spread the love

લાઠી દામનગર શહેર ની મુખ્ય બજારો માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નાગરિક અધિકારપત્ર નું વિતરણ કરતા ધારાસભ્ય ઠુંમર

દામનગર તેમજ લાઠી શહેર ની મુખ્ય બજારો માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નાગરિક અધિકાર પત્ર નું સિનિયર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જાહેર બજારો માં રૂબરૂ વિતરણ નાના માં નાની વ્યક્તિ નો રૂબરૂ સંપર્ક કરી નાગરિક અધિકારપત્ર આપી હર ઘર કોંગ્રેસ ને પહોચાડવા સ્થાનિક તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ ના અગ્રણી સાથે દામનગર તેમજ લાઠી શહેર ની મુખ્ય બજારો રોડ રસ્તા માં મધ્યમ વર્ગ ના લોકો સાથે સીધો સંપર્ક કરી નાગરિક અધિકાર પત્ર દ્વારા આઠ વચનો ની ખાત્રી અપાય રહી છે
સરકારી ની નીતિ ઓના કારણે વિશાળ મધ્યમ વર્ગ ભારે મુશ્કેલી માં મુકાયેલ છે ત્યારે
મોંઘવારી બે રોજગારી કથળતી જતી આરોગ્ય શિક્ષણ પરિહવન કાયદો વ્યવસ્થા જેવી સેવા થી ઉદાસીન સામાન્ય નાગરિકો ને ઉગારવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નાગરિક અધિકાર પત્ર થી વચન આગામી વિધાન સભા માં કોંગ્રેસ ના હાથ ને સાથ આપવા ઠુંમર માં વિશ્વાસ વ્યક્ત કરતા લોકો ને ધારાસભ્ય નું વચન દરેક નાગરિક ને ૧૦ લાખ સુધી આરોગ્ય સુવિધા મફત ખેડૂતો ત્રણ લાખ નું દેવું માફ ૩૦૦ યુનિટ સુધી ઘર વપરાશ વીજળી બિલ ને માફ ૧૦ લાખ શિક્ષિત યુવક યુવતી ને સરકારી નોકરી બે રોજગાર ને માસિક ત્રણ હજાર રોજગારી ભથ્થુ
સરકારી કર્મચારી માટે જૂની પેન્શન યોજના નો અમલ દૂધ ઉત્પાદકો રૂપિયા પાંચ ની પ્રતિ લિટરે સબસીડી ઘરેલુ ગેસ સિલિન્ડર માત્ર ૫૦૦ રૂપિયા માં ૩૦૦૦ અંગ્રેજી માધ્યમિક સ્કૂલ મફત શિક્ષણ કોવિડ ના મૃતક પરિવાર ને ચાર લાખ ની સહાય અપાશે
ભ્રષ્ટાચાર નાબુદી અને ડ્રગ્સ વિરુદ્ધ કડક કાયદા નું વચન સહિત ની ખાત્રી આપતા નાગરિક અધિકાર પત્ર નું ધારાસભ્ય ઠુંમર સહિત તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના જીતુભાઇ વાળા આંબાભાઈ કાકડીયા દેવેન્દ્ર જુઠાણી જીતુભાઇ નારોલા મહીંપતગિરી રમેશભાઈ નારોલા રાજુભાઇ ઈસામલિયા હારૂનભાઈ ફ્રુટવાળા રાજુભાઇ બી નારોલા મનીષગાંધી સહિત અસંખ્ય સ્થાનિક અગ્રણી દ્વારા નાગરિક અધિકાર પત્ર ને ઘર ઘર સુધી પહોંચડિયા લાઠી દામનગર શહેર માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને વેપારી મજૂર ખેડૂત ગ્રામ્ય કારીગરો મહિલા વિદ્યાર્થી ઓનું ભારે સમર્થન આગામી વિધાન સભા ની ચૂંટણી મા હાથ ને સાથ આપવા નું ધારાસભ્ય ઠુંમર ને પ્રોમિસ આપતા લોકો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG20220924120056.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!