દેવળીયા પૌરાણીક શિવમંદિર ને વિકસાવવા યાત્રાધામ વિકાસ બોર્ડ નો જિલ્લા કલેકટર ને પત્ર

દેવળીયા પૌરાણીક શિવમંદિર ને વિકસાવવા યાત્રાધામ વિકાસ બોર્ડ નો જિલ્લા કલેકટર ને પત્ર
Spread the love

અમરેલી તાલુકા ના દેવળીયા ગામે પૌરાણીક પુરાતત્વન વાવ અને કોતરણી વાળા કમાન દરવાજા ધરાવતા શિવ મંદિરને પર્યટન તરીકે વિકસાવવા દેવળીયા ગ્રામજનો અને સામાજિક અગ્રણી સુખડીયા ની માંગ સંદર્ભ માં ગુજરાત સરકાર ના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ નો કલેકટર શ્રી ખમરેલી ને પત્ર સામાજિક અગ્રણી નાથાલાલ સુખડીયા દ્વારા વખતો વખત ની રજુઆત સંદર્ભ માં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફ થી અમરેલી જિલ્લા કલેકટર ને આ સંદર્ભ માં
અમરેલી તાલુકાનાં દેવળીયા ગામે પૌરાણીક પુરાતત્વન વાવ અને કોતરણી વાળી કમાન દરવાજા ધરાવતા શિવ મંદિરને પર્યટન તરીકે વિકસાવવા માન. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલયના પત્રક મુમક વીઆઇપી ૩૭૧૫૩, તા.૦૪/૦૮/૨૦૨૨ શ્રી કૌશીક વેકરીયા, પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા ભાજપનો તા.૨૭/૦૬/૨૦૨રનો પત્ર દેવળીયા ના શ્રી ભાવનાબેન એન. સુખડીયા, સરપંચ મુ દેવળીયા તા.જિ.અમરેલી નો તા.૨૩/૦૬/૨૦૨૨ સહિત ના પત્રો સંદર્ભ માં અમરેલી તાલુકાના દેવળીયા ગામે પૌરાણીક પુરાતત્વન વાવ અને કોતરણી વાળી કમાન શિવ મંદિરને પર્યટન તરીકે વિકસાવવા બાબતની રજુઆત અત્રેની કચેરીને ઉકત સંદર્ભિત પત્રોથી મળેલ છે જે બાબતની સરકારશ્રીના પ્રવર્તમાન ઠરાવોની જોગવાઈઓ અનુસાર નિયમાનુસારની કાર્યવાહી કરવા આથી કાર્યપાલક ઈજનેર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ઉપસચિવશ્રી, માન.મુખ્ય મંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧ સચિવાલય, ગાંધીનગરના માં થયેલ રજૂઆતો સંદર્ભે અમરેલી જિલ્લા કલેકટર શ્રીને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પત્ર પાઠવી નિયમસર કાર્યવાહી થવા અગત્યતા સાથે પત્ર પાઠવ્યો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220930_231653.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!