કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત ની અનોખી પહેલ

કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત ની અનોખી પહેલ આજ રોજ કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત ખાતે મફત પ્લોટ નું પસંદગી માટે લકી ડ્રો કરવામાં આવ્યો સ્વેછીક લાભાર્થી ઓ પોતેજ પોતાના પ્લોટ પસંદ કરી ખુબજ ખુશી ની લાગણી અનુભવી હતી તેમજ સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી ( ફૌજી) યે લાભાર્થી ઓ સંબોધન કર્યું અને જે લોકો ને લાભ મળ્યો છે તે લોકો ને અભિનંદન આપ્યા તેમજ તલાટી કમ મંત્રી મિલન કટારીયા યે પણ મફત પ્લોટ મળ્યા પછીના નિયમો વિશે માહિતી આપી આ કાર્યક્રમ નિમિતે લાભાર્થી તેમજ ગામ ના આગેવાનો ઉપ સરપંચ દેવેન્દ્ર ભાઈ ચોવટીયા. મનસુખ ભાઈ . (તાલુકા માલધારી સેલ ના પ્રમુવખ મયુર ભાઈ સાનિયા) પરસોતમ ભાઈ આસોદરિય. જીવરાજ ભાઈ ધાધલ. રઘુભાઈ . વિનુભાઇ હુંબલ. દીપક ભાઈ બસિયા.કમલેશ ભાઈ લાખાણી. સંજય ભાઈ ગળથીયા. સામંત ભાઇ તેમજ ગ્રામ જનોબહોળા પ્રમાણ માં હાજર રહ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756