નવરાત્રી પર્વ એ  ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર મહંત પરિવાર ના શ્રીનયન જોશી ની કઠોર મૌન સાધના 

નવરાત્રી પર્વ એ  ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર મહંત પરિવાર ના શ્રીનયન જોશી ની કઠોર મૌન સાધના 
Spread the love

દામનગર શક્તિ અનુષ્ઠાન નવરાત્રી પર્વ એ  ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર મહંત પરિવાર ના શ્રીનયન જોશી ની કઠોર મૌન સાધના

દામનગર શહેર માં શક્તિ અનુષ્ઠાન નવરાત્રી પર્વ એ ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર મહંત પરિવાર ના જોશી શ્રી નયનમુનિજી ની કઠોર સાધના નવરાત્રી દરમ્યાન મૌનવ્રત સાધન એવમ શક્તિ આરાધના કરતા શ્રીનયનમુનજી દ્વારા ગમે તેવી સ્થિતિ માં નવ દિવસીય કઠોર મૌન સાધના કરતા હોવા થી દર્શનાર્થીઓ ભાવિકો ની સતત ચહલ પહલ નવ દિવસિય સાત્વિક અનુષ્ઠાન જુવારા સામે યાગ યજ્ઞ કુંડ સમક્ષ જાપ નવ દિવસ મૌનવ્રત ધારી કઠોર સાધના કરાય રહી છે ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર મહંત પરિવાર ના જોશી નયનમુની ની નવ દિવસીય મૌનવ્રત સાધના તપ થી
માઇ ભક્તો માં આનંદ સમસ્ત ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર સેવક સમુદાય દ્વારા દૈવી અનુષ્ઠાન ના દર્શન પૂજન અર્ચન કરતા શ્રધ્ધાળુ ભાવિકો માં ખુશી ની લાગણી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20221003_232014.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!