જનસેવા ટ્રસ્ટ દ્વારા એક અભ્યાન અંતર્ગત

સેવા એજ લક્ષ્ય છે
જનસેવા ટ્રસ્ટ દ્વારા એક અભ્યાન અંતર્ગત રોજગારી માટે અને સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર ના કોર્ષ ચાલુ કરી રહિયા છે
તો ડાકોર માં જે બહેનને આર્થિક સ્થિતિ સારી ના હોય અને પોતાના પગ પર ઉભી રેહવા માંગતા હોય તો અમારી ટીમ સાથે જોડાય અને કોર્ષ ચાલુ કરવો હોય તો અમારો સંપર્ક કરવો કોર્ષ પતિ ગયા પછી સર્ટિફિકેટ આપવામાં આવશે,
બહુજ લિમિટેડ સભ્યો લેવાના હોવાથી વહેલા તે પહેલા ધોરણે નામ નોંધાવવા ના રહેશે
1)બ્યુટી પાર્લરનો કોર્ષ 40 દિવસ નો રહેશે, તેની ફી 600 /- રૂપિયા છે મટીરીયલ સાથે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે 2) સીવણ ક્લાસ 3 મહિનાનો કોર્ષ 400/- ફી છે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, સાથે રોજગારી પણ આપીશુ. *સ્થળ : દંડી સ્વામી આશ્રમ સમય : 3 વાગે બપોરે તારીખ : 9/10/2022 ના રવિવાર ના રોજ* વધુ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો 1) મિતુલ પટેલ – 7016067606, 2) પ્રતિક ચૌહાણ – 9974638585, 3) રૂપલ ચૌહાણ – 7600975312 4) ચેતનાબેન – 7359985719 5) સંગીતાબેન – 9879192250
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756