ઠુંમર પરિવારના કુળદેવી માં ના દર્શન નો બ્રિટનના કમિશનર અને તેમના ધર્મપત્નીએ લાભ લીધો

બ્રિટનના કમિશનર અને તેમના ધર્મપત્ની લાઠી બાબરાના ધારાસભ્ય અને અમરેલી માજી સાંસદ વિરજીભાઈ ઠુંમરના ગામ વાવડી રોડ મુકામે પધારેલ અને ઠુંમર પરિવારના કુળદેવી મા ખોડીયાર ના હવનમાં પધારી અને પ્રસાદ સાથે લીધેલ જેથી પ્રભાવિત થયેલ અને એક પ્લાન્ટ ધોલેરામાં બે લાખ કરોડના ખર્ચે સ્થાપવા જઈ રહ્યા છે તેઓ જ પ્લાન્ટ વિરજીભાઈ ની રજૂઆતને લઈ અમરેલી જિલ્લામાં સ્થપાય તે માટે તેઓ સહમત થયેલ જેથી વિરજીભાઈએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે અને તેઓ નુ સ્વાગત કરવામાં આવેલ છે જે સમયે અમરેલી કુકાવાવવડીયાના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ અને વાવડી ગામના ઠુંમર કુટુંબના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756