શ્રીમદ્ર ભાગવત કથા માં સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

શ્રીમદ્ર ભાગવત કથા માં સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો
Spread the love

રામપર વસોયા પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા માં સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા એ ૧૦૭ મી વાર રક્તદાન કરી માનવ સેવા નો સુંદર સદેશ આપ્યો

લાઠી તાલુકા ના રામપર ગામે વસોયા પરિવાર દ્વારા આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા માં માનવ સેવા ટ્રસ્ટ ટીમ્બિ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી નારાયણો ના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો વસોયા પરિવાર આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા શ્રવણ માટે પધારેલ અનેકો મહાનુભઓ મહેમાનો સહિત મહિલા ઓએ પણ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું સુરત શહેર ના પર્યાવરણ નું બેનમૂન કામ કરતી સંસ્થા ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા એ ૧૦૭ મી વખત રક્તદાન કરી માનવ સેવા એજ માધવ સેવા નો સુંદર સદેશ આપ્યો હતો રક્તદાન શિબિરમાં સુરત સ્થિત સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા ચિરાગભાઈ ભટ્ટ રુદ્ર નારોલા જીતેન્દ્રભાઈ વસોયા હરેશ ભાઈ વિરડી જગદીશ ભાઈ કાંસોદરીયા આ રક્તદાન નું સફળતા થી સંચાલન કરી રક્તદાતા નો ઉત્સાહ વધાર્યો હતો “એક વ્યક્તિ કદાચ દુનિયા ના બદલી શકે
પરંતુ એક વ્યક્તિ ની દુનિયા જરૂર બદલી શકે”
ગ્રીન આર્મી ના સભ્ય શ્રી મનસુખભાઈ કાંસોદરીયા ૧૦૭ મી વાર રક્તદાન કરી યુવાનો ને નિર્ભયતા નો સુંદર સદેશ આપ્યો હતો સમસ્ત વસોયા પરિવાર તથા રામપરા ગામ ના તમામ ગ્રામજનો એ શ્રીમદ્ર ભાગવત જ્ઞાનયજ્ઞ માં રક્તદાન કેમ્પ યોજી માનવતા નું વંદનીય કાર્ય કરતા સર્વત્ર સરાહના કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20221101_211351.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!