થરાદ આમ આદમી પાર્ટીના સોશીયલ મિડીયા ઇન્ચાર્જ આપ્યું રાજીનામું

થરાદ તાલુકાના ઉંદરાણા ગામના વતની પ્રવીણભાઈ ચૌહાણ છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટીમાં સોશીયલ મિડીયા ઇન્ચાર્જ તરીકે કામ કરતા હતા અને જેમાં પ્રવીણભાઈ ચૌહાણ ને આમ આદમી પાર્ટીમાં શોષણ થતું હોવાથી આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી રહ્યા છે. પ્રવીણભાઈ ચૌહાણ છેલ્લા ત્રણ વર્ષથી પત્રકાર તરીકે સેવા આપે છે અને પ્રવીણભાઈ ચૌહાણે ખેડૂતો અને ગરીબો વંચિતોનો અવાજ બનીને સરકાર સુધી ખેડૂતો, ગરીબો અને વંચિતોના અવાજ પહોંચાડ્યો છે .અને પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું કે મારી સમાજ જે પાર્ટીને સ્પોટ કરશે તે પાર્ટીને હું સ્પોટ કરીશ અને જેતે પાર્ટીના ઉમેદવારને જીતાડવાના પ્રયત્નો કરીશ.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)