પ્રાંતિજ વિધાનસભાના ભાજપા ના ઉમેદવાર શ્રી ગજેન્દ્રસિંહ પરમારને ગામડાઓમાં વ્યાપક જનસમર્થન

પ્રાંતિજ વિધાનસભાના ભાજપા ના ઉમેદવાર શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તલોદ પ્રાંતિજ ના ગામડાઓનો પ્રવાસ કર્યો તે દરમ્યાન તેઓ ને વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થઈ રહેલ જણાઈ રહ્યું છે
શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ભાજપા ના કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે તલોદ પ્રાંતિજ વિધાનસભામાં એક – એક ગામડાઓ માં જાતે જ જઈને મતદાતાઓ ને રૂબરૂ મુલાકાત લેવાની ઝુંબેશ ઉપાડી છે
જેમાં તમામ ગામડાઓની તેમને મુલાકાત લીધેલી જેમાં યુવકો , મહિલાઓ અને બુઝાર્ગો એ તેઓનું ઉત્સાહ ભેર સ્વાગત કરેલ સમાજના દરેક વર્ગ દરેક જ્ઞાતિ અને દરેક વય જૂથના મતદાતાઓ નું આ પ્રકારનું જન સમર્થન , ભાગ્યે જ મળતું હોય છે.
કાલે પણ તેમને ગામડાઓની મુલાકાત લીધેલી તેમને પ્રાપ્ત થયેલ વ્યાપક પ્રતિસાદ ને જોતા મોટી સરસાઈ થી તેમને વિજય પ્રાપ્ત થશે વિધાનસભા ના નાગરિકો ના લોકમુખે ચર્ચા થઈ રહેલ જણાય છે
વડાપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ થનારી ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં પ્રાંતિજ તલોદ વિધાનસભા ના ઉમેદવાર એવા શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ને અભૂતપૂર્વ સફળતા મળશે જ તેઓ પ્રાંતિજ વિધાનસભા નાગરિકોનો વિશ્વાસ છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756