થરાદ નમૅદા કેનાલમાંથી બે લાશ મળી આવી

થરાદ નાં ભડોદર પાસેથી કેનાલમાં બે લાશ મળી આવી
આજ રોજ થરાદમાથી પસાર થતી નમૅદા કેનાલમાંથી લાશ મળી આવી છે જે થરાદ તાલુકાના ભડોદર ગામે આવેલ પુલ પાસે થી બે લાશ મળી આવી હતી.લાલ ને બે કલાક ની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી.જોકે મળી આવનાર લાશ ની ઓળખ કરતા મીઠાવી ચારણ ગામ ના યુવક-યુવતી હોવાનું જાણવા મળ્યું હતું જ યુવક નું નામ વાલડીયા અરવિંદભાઈ મોહનભાઈ તેમજ યુવતી નું નામ પારેગી મીરાબેન માસગભાઈ બે સંતાનો ની માતા હોવાનું જાણવા મળ્યું હતું.બંને નાં હાથ સાથે બાંધેલ હોવાનું જાણવા મળ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756