દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ નો ૬૫ માં સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી

દામનગર શહેર માં શિક્ષણ જગત ની શાન શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના ૬૫ માં સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરાય સને ૧૯૯૩/૯૪ ની બેન્ચ ના એસ એસ સી ના ભુતપૂર્વ વિદ્યાર્થી ઓ એ પણ હાજરી આપી શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના ૬૫ માં સ્થાપના દિવસ એટલે પાંચમી ડિસેમ્બર ની ઉજવણી માં પૂર્વ શિક્ષક શ્રી ઓ વઢેલ સાહેબ ચૌહાણ સાહેબ બોરડ સાહેબ વાજા સાહેબ એવમ વર્તમાન શિક્ષક શ્રી સહિત સમગ્ર સ્ટાફ નું પુષ્પગુંચ અર્પી સન્માન કરતા વિદ્યાર્થી ભાઈ ઓ બહેનો એ શાળા માં કાયમી સ્મૃતિ માટે હોલ ક્લોક ની ભેટ અર્પણ કરી હતી શાળા સ્થાપના દિન ઉજવણી માં ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી મહેશભાઈ પંડયા અશ્વિનભાઈ લાઠીગરા જયેશભાઈ જોશી મનીષભાઈ મોટાણી કૌશિકભાઈ બોરીચા નિલેશભાઈ સોની અલીભાઈ માંકડા મુરતુજા માંકડા ભદ્રેશ વનાળિયા અશ્વિનભાઈ સેતા સતીશભાઈ મેર લતાબેન હિંગુ સીમાબેન વસાણી સહિત ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ વિદ્યાર્થીની ઓના સુંદર સંકલન થી શાળા સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરાય હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756