આજ રોજ કુંકાવાવ ગ્રામ પંચાયત ટીમ ની સરાહનીય કામગીરી વોર્ડ નંબર ૪ ના સભ્યશ્રી સૂરર્શિંગ ડાભી નો

આજ રોજ કુંકાવાવ ગ્રામ પંચાયત ટીમ ની સરાહનીય કામગીરી વોર્ડ નંબર ૪ ના સભ્યશ્રી સૂરર્શિંગ ડાભી નો હોસ્લો વધારવા સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી તેમજ તેમની ટીમે પોતાના સ્વખર્ચે ઈલેક્ટ્રોનિક સાઇકલ ગિફ્ટ આપી સૂરર્શિંગ ડાભી પોતે વિકલાંગ હોવા છતા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં પોતે પોતાની ઘરે હોવા છતાં પણ વિજય થયા હતા તે દરમ્યાન સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી ( ફૌજી) યે કરેલો વાયદો કે તમે તમારી મરજી થી ગામ તેમજ નજીક ની જગ્યા પર ફરી સક્સો યે વાયદો આજે પૂર્ણ કર્યો આ પ્રસંગ નિમિતે સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી ( ફૌજી) તેમજ ઉપસરપંચ શ્રી દેવેન્દ્ર ભાઈ ચોવટીયા .જેન્તી ભાઈ સોજીત્રા. રાજુ ભાઈ દુહિરા, સંજય ભાઈ ગલથીયા તેમજ સુરસિગ ડાભી નો પરિવાર હાજર રહ્યા અને સુરશિગ ડાભી યે ખુબજ આભાર વ્યક્ત કર્યો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756