કેરીયાનાગસ ગામની સીમમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

કેરીયાનાગસ ગામની સીમમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
Spread the love

અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામની સીમમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૫૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી

દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ આજ રોજ તા.૦૭/૧૨/૨૦૨૨ નાં શરૂ રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામથી વરસડા તરફ જવાના રસ્તે ખારા વિસ્તારની સીમમાં આવેલ કુરજીભાઇ ધનજીભાઇ ચત્રોલાની વાડીના શેઢા પાસે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા એક મહિલા સહિત સાત ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, સાતેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

→ પકડાયેલ આરોપી:-

(૧) અજય કુરજીભાઇ ચત્રોલા, ઉ.વ.૪૪, રહે.કેરીયાનાગસ, તા.જિ.અમરેલી,

(૨) આસીફ અબ્દુલભાઇ ડેરૈયા, ઉં.વ.૩૮, રહે.અમરેલી,ઘાંચીવાડ, કુબાણીયાપા, તા.જિ.અમરેલી, (૩) જીગ્નેશ રમેશભાઇ ચાવડા, ઉ.વ.૩૧, રહે.અમરેલી, જૈન દેરાસર ચોક,તા.જિ. અમરેલી,

(૪) ઇમરાન ગફારભાઇ મેહતર, ઉ.વ.૩૬, અમરેલી, ટાવર ચોક, તા.જિ.અમરેલી,

(૫) અમીન સતારભાઇ જેઠવા, ઉં.વ.૪૨, રહે.અમરેલી, કંસારાબજાર, ભાટીયાશેરી, તા.જિ.અમરેલી.

(૬) બીપીન રમેશભાઇ બોઘરા, ઉ.વ.૨૯, રહે.અમરેલી, ચકકરગઢ રોડ, સંસ્કાર કોમ્પ્લેક્ષ, તા.જિ.અમરેલી.

(૭) ક્રિષ્નાબા હરીસિંહ પરમાર, ઉ.વ.૪૩, રહે. અમરેલી, માણેકપરા, પાંચ માળીયા, તા.જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ –

રોકડા રૂ.૫૫,૫૦૦/- તથા એક હાથબત્તી કિ.રૂ.૧૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૫૫,૬૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. મહેશભાઇ સરવૈયા, તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા યુ.હેડ કોન્સ. દયાબેન જસાણી, તથા પો.કોન્સ, ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20221207-WA0008.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!