ગોગાપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા અંકિતા બહેન પટેલનું રાષ્ટ્રીય ગૌરવ શિક્ષકથી સન્માન

ગોગાપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા અંકિતા બહેન પટેલનું રાષ્ટ્રીય ગૌરવ શિક્ષકથી સન્માન
ટીમ મંથન, ગુજરાત દ્વારા આયોજિત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીના સન્માર્થે મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતના 16 રાજ્યોના 172 ઇનોવેટિવ શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન આપી સન્માનિત કરાયા હતા.
જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા ની પ્રાથમિક શાળાના શિક્ષિકા અંકિતાબેન પટેલનું રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું.આમ આ સન્માન મેળવી તેમણે ગોગાપુરા પ્રાથમિક શાળા નું ગૌરવ વધારેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756