ખેડબ્રહ્મા બીજેપી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ખેડબ્રહ્મા બીજેપી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
યુએન એસ સી માં પાકિસ્તાન ના વિદેશ મંત્રી દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર અણછાજતી ટિપ્પણી કરવા બદલ ખેડબ્રહ્મા પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ની ટિપ્પણી ને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો હતો
સાથે આ આવેદનપત્ર મહામરહીમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી
આ આવેદનપત્ર આપવામાં બીજેપી શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન બ્રિજેશ બારોટ, પલ્લવ રાવલ, નિકુંજ રાવલ, શહેર કારોબારી ના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756