જામનગરમાં હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મનો અનોખી રીતે કર્યો બહિષ્કાર

જામનગરમાં હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મનો અનોખી રીતે કર્યો બહિષ્કાર
Spread the love

જામનગરમાં હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મનો અનોખી રીતે કર્યો બહિષ્કાર

જામનગરમાં હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મને લઈ શહેરના મધ્ય ભાગમાં આવેલા બેડી નાકા પાસે અનોખી રીતે બહિષ્કાર કર્યો હતો. જેમાં પઠાણ ફિલ્મના પોસ્ટરો પર ચપ્પલ મારી, થુકી અને બેશરમી રંગ એટલે કે ભગવા રંગ તરીકે ફિલ્મમાં બતાવી હિન્દુ સમાજની લાગણી દુભાવી છે, એટલું જ નહીં આપણા સનાતન ધર્મ આપણા ભગવા રંગ નું સરેઆમ અપમાન કર્યું છે. જે બોલીવુડની સોચી સમજી સાજિશ છે. હવે આજનો હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે, એટલે યુવાનો રસ્તા પર આવશે અને આ બોલીવુડના આવા ફિલ્મોને સંપૂર્ણ બહિષ્કાર કરશે.

ગુજરાત સરકારને પણ હિન્દુ સેના વિનંતી કરે છે, કે જો ગુજરાતમાં પઠાણ ફિલ્મ રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થા ખરડાશે અને પરિણામ અલગ જ આવશે. ત્યારે હિન્દુવાદી સરકારના મુખ્યમંત્રી શ્રી એ હિંદુત્વનો સાથ આપી આ ફિલ્મને ગુજરાતમાં બેન કરવી ખૂબ જ જરૂરી છે. આવતા સમયમાં આવા ફિલ્મો પર સેન્સર બોર્ડમાંથી પરવાનગી ન મળે તેવી પણ હિન્દુ સેનાએ માંગણી કરી છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી, જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!