ડભોઇ તાલુકા ના બાણજ ગામે પ્રધાન મંત્રી સન્માન નિધિ.ઇ. કે.વાય.સી કેમ્પનું આયોજન કરાયું

ડભોઈ તાલુકાના છેવાડાના ગામ બાણજ ગામ મા સરકારી ખેડૂત લક્ષી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ ખેડુતો ના ખાતા માં છ હજાર રૂપિયા એટલે ત્રણ હપ્તા બે-બે હજાર ની રકમ જમા કરવા દરેક લાભાર્થીઓને આ ઈ.કે.વા.ય.સી આધારકાર્ડ અને મોબાઈલ લિંક કરાવવું ફરજિયાત છે તેની જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે બાણજ ગામ ના સરપંચ શ્રીમતિ મોના રાજેશભાઈ બારોટ, ડેપ્યુટી સરપંચ યોગેશ પટેલ,રાજેશભાઈ બારોટ તેમજ મોટી સંખ્યા માં બાણજ ગામ ના નાગરિકો એ આ કેમ્પ નો લાભ લીધો હતો આ કેમ્પ માં ગ્રામ સેવક નિલેશભાઈ તડવી,તલાટી અભિષેક ભાઇ કનાડા તેમજ કોમ્પ્યુટર ઓપરેટર વિકાસ ભાઇ પટેલ વગેરે હાજર રહી ગ્રામજનો ને અને ખેડૂતો ને માર્ગદર્શન પુરૂ પાડી ને આ યોજના નો વધું માં વધુ લાભ લે એ માટે આગ્રહ ભરી અપીલ કરી હતી કેમ્પ ના અંત માં સમગ્ર બાણજ ગામ ના ગ્રામ જનો ને કેમ્પ માં ઉપસ્થિત રહી ને સેવા આપવા બદલ બાણજ ગામ ના સરપંચ શ્રીમતિ મોના રાજેશભાઈ બારોટ એ ઉપસ્થિત અગ્રણી અધીકારી વર્ગ અને ગ્રામ્ય જનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756