થરાદ:વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ ધારાસભ્ય થરાદ ની મુલાકાતે

વતૅમાન થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ આજે પોતાના મતવિસ્તાર ની મુલાકાત લીધી હતી જેમાં થરાદ ની સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી ત્યારબાદ થરાદના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમની સાથે સીધો સંવાદ કરીશ તેમ અગાઉ જણાવેલ હતું. આજ રોજ આ જ પ્રક્રિયાના ભાગરૂપે વિશ્રામગૃહના પ્રાંગણમાં વિસ્તારના વિકાસના કામોની ગતિનો તાગ મેળવ્યો તથા આગામી સમયમાં જન સુખાકારી માટે વધુ શું કરી શકાય તે માટે જરૂરી સૂચનોની સાથે લોકોના પ્રશ્નોને સાંભળીને, તેના યોગ્યત્વે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756