થરાદ ખાતે પુવૅ પ્રધાનમંત્રી ની જન્મ જયંતી ની ઉજવણી

આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ ખાતે સુશાસન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં થરાદ શહેર ના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ફુલો અપણૅ કરી ભારત રન્ન મેળવનાર અને પુવૅ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમા થરાદ શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી જેહાભાઈ હડિયલ મહામંત્રી પ્રકાશભાઈ સોની, પૂર્વ થરાદ શહેર પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, યુવા મોરચા ના પ્રમુખ હિતેશકુમાર વાણીયા ઉપપ્રમુખ મિહિરભાઈ ત્રિવેદી , કિશાન મોરચા મહામંત્રી નટવરભાઈ વાણીયા, જિલ્લા કારોબારી ચેતનભાઇ પુરોહિત ઈરફાન રાઉમાં કલ્પેશ પુરોહિત બાબુભાઈ પઢીયાર રસિક વાણીયા તેમજ અન્ય આગેવાનો અને હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756