થરાદ:કિષ્ના હોસ્પિટલ ની સરાહનીય કામગીરી

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલ કિષ્ના હોસ્પિટલ ની સરાહનીય કામગીરી જોવા મળી છે જોકે એક 75 વર્ષ ના ઉંમર લાયક દાદા ને પડી જવા થી ડાબા પગના થાપા નું હાડકું ભાગી ગયું હતું …એમનું ગોળો બદલી ને બહું જ મોટું અને જોખમી ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું … બે દિવસ પછી દાદા સરસ રીતે ચાલતા થઈ ગયા છે . જેમા ડૉ જયદિપ ચૌધરી જે
ઓર્થોપેડીક સર્જન છે જેમણે સફળ રીતે ઓપરેશન કર્યું હતું. ઓપરેશન સફળતા પુવૅક કરતાં પરિવાર જનો એ કિષ્ના હોસ્પિટલ નો આભાર માન્યો હતો.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756