ઓશિયા જેમ્સ ના મોભી પ્રકાશભાઈ ગાંધી પરિવાર દ્વારા મોટાભાગ ના શહેરી અંગે ગ્રામ્ય વિસ્તારો ધાબળા વિતરણ અભિયાન

ઓશિયા જેમ્સ ના મોભી પ્રકાશભાઈ ગાંધી પરિવાર દ્વારા મોટાભાગ ના શહેરી અંગે ગ્રામ્ય વિસ્તારો ધાબળા વિતરણ અભિયાન
Spread the love

ઓશિયા જેમ્સ ના મોભી પ્રકાશભાઈ ગાંધી પરિવાર દ્વારા મોટાભાગ ના શહેરી અંગે ગ્રામ્ય વિસ્તારો ધાબળા વિતરણ અભિયાન

દામનગર ધાનેરા નિવાસી હાલ સુરત ઓશિયા જેમ્સ ના મોભી પ્રકાશભાઈ સુરજમલ ગાંધી પરિવાર દ્વારા અસંખ્ય શહેરી અને ગ્રામ્ય માં એક સપ્તાહ થી અવિરત ધાબળા વિતરણ અભિયાન આર્થિક પછાત વસાહત રોડ રસ્તા રેલવે સ્ટેશનો બસ સ્ટેન્ડ ફૂટપાથ વેરાન વગડા ભડિયા શ્રમિકો ગરીબ ગુરબા ભિક્ષુકો ને ગરમ ધાબળા બેન્કેટ વિતરણ કરાય રહ્યા છે નવસારી સુરત અમદાવાદ બોટાદ પાળીયાદ ઢસા લાઠી દામનગર મેથળી દહીંથરા નવાગામ મેમદા આંબરડી ડીસા ધાનેરા પાલનપુર સુરેન્દ્રનગર સહિત અનેકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં જરૂરિયાત મંદ ગરીબ ગુરબા પરિવારો ને કડકડતી ઠંડી માં ગરમ બેન્કેટ ધાબળા વિતરણ અભિયાન સ્થાનિક સ્વંયમ સેવી યુવાનો દ્વારા કરાય રહ્યું છે જીવદયા ના હિમાયતી સૌરાષ્ટ્ર ગુજરાત ની અસંખ્ય સંસ્થા માં ઉદારહાથે સખાવતો કરતા પ્રકાશભાઈ ગાંધી પરિવાર નું ધાબળા વિતરણ અભિયાન દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં શ્રેણીકભાઈ ડગલી મનીષભાઈ જોબાલીયા નટુભાઈ ભાતિયા રણુભાઈ સિંધવ સહિત ના સ્થાનિક સ્વંયમ સેવી ઓ દ્વારા કરાય રહ્યું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230102-WA0035.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!