શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી અભિવાદન સમારોહ યોજાયો

શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી અભિવાદન સમારોહ યોજાયો
દામનગર શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી અભિવાદન સમારોહ યોજાયો..
ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દામનગરની વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાં ગીતા જયંતી કાર્યક્રમ અંતર્ગત ગીતા પૂજન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ હોશભેર ગીતાગ્રંથ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભુરખીયા ચેરીટેબલ દ્વારા ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિજેતા વિદ્યાર્થીઓનું શીલ્ડ પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું..જેમાં નિવૃત્ત રેન્જ આઇ જી શ્રીહરીકૃષ્ણભાઈ પટેલ સાહેબ કૌશિકભાઈ પારેખ સંજયભાઈ તન્ના તથા શિક્ષણ કે.નિ લાભેશભાઈ રાશિયા મહેન્દ્રભાઈ ઓઝા ઉપસ્થીત રહ્યા હતાશ્રી સવાણી પ્રાથમિક શાળા કન્યાશાળા તથા દામનગર શાળા નંબર ત્રણનાં સંયુક્ત ઉપક્રમે આ સુંદર કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300