લીલીયા મોટા તાલુકા ભાજપ સફાઈ કામદાર સેલના હોદેદારો ની નિમણુક કરાઈ

લીલીયા મોટા તાલુકા ભાજપ સફાઈ કામદાર સેલના હોદેદારો ની નિમણુક કરાઈ
લીલીયા મોટા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ ની સૂચના અનુસાર અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ કાબરિયા ના માર્ગ દર્શન થી અને લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી ના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ તેમજ ઘનશ્યામ ભાઈ મેઘાણી કમલેશ બાપુ અગ્રાવત ની વિશેષ ઉપસ્થિતિ માં લીલીયા તાલુકા ભાજપ સફાઈ કામદાર સેલ ની રચના કરવા માં આવી જેમાં પ્રમુખ તરીકે પંકજ ડી વાળા ઉપ પ્રમુખ તરીકે સચિન એમ વાળા મહામંત્રી તરીકે અનિલ આર વાળા ની નિમણુક કરવા માં આવી આ તકે લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ ભીખાભાઈ ધોરાજીયા પરેશ પહાડા વિપુલ પહાડા કેપ્ટન ધામત રાશિભાઈ ડેર તેમજ લીલીયા તાલુકા ભાજપ પરિવાર દ્વારા નવનિયુક્ત હોદેદારો ને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300