જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 7 દુકાન ધારકો પાસેથી કુલ 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરતુ તંત્ર

જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 7 દુકાન ધારકો પાસેથી કુલ 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરતુ તંત્ર
Spread the love

જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 7 દુકાન ધારકો પાસેથી કુલ 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરતુ તંત્ર

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાન ધારકો પાસેથી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને નુકસાનકારક પ્રતિબંધિત પ્લાસ્ટિક ની જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી , શહેરના ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણની કામગીરી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી, નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબ, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી મુકેશભાઈ વરણવા ના માર્ગદર્શન મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ની જપ્તિકરણ કામગીરી દુકાન ધારકો પાસે થી કરવામાં આવી હતી. શહેર ના ચાર ઝોન વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણ કામગીરી કરવામાં આવી હતી.

આજ રોજ તા.12/01/2023 ના રોજ શહેર ના ચાર ઝોન વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણ કામગીરી કરવામાં આવી હતી જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 17 દુકાન ધારકો પાસેથી કુલ 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી રૂ.7750/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

GridArt_20230112_202820801.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!