સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પતંગ મહોત્સવનું આયોજન 

સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પતંગ મહોત્સવનું આયોજન 
Spread the love

સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પતંગ મહોત્સવનું આયોજન

અમદાવાદ અખબાર નગર નવા વાડજ ખાતે આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત આનંદિત કરવા માટે પતંગ મહોત્સવનું આયોજન ડો આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન, રાણીપ ક્રોસ રોડ ડી-માર્ટ સામે કરવામાં આવ્યું હતું જેમાં પૌત્ર ચી.રૂદ્ર વિપુલભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે ગાયત્રીબેન ચંદુભાઈ પટેલ (ગાયત્રી પરિવાર)તરફથી એજયુકેશન કીટ-નવી સ્પોર્ટ્સ ગેમ તેમજ દરેક બાળકને પતંગ ફીરકી ચશ્મા,પિપુડુ,તલ-સીંગની ચીક્કી મમરાલાડુંની કીટ અને પતંગ મહોત્સવ પત્યેથી ઉંધીયું,પુરી,પાપડ,ગોટા, જલેબીનું સરસ મજાનું ભોજન ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ અને અન્ય સહયોગીઓના સાથ સહકારથી આપવામાં આવ્યું હતું મનો દિવ્યાંગ ભૂલકાં બાળકોને કિલ્લોલ કરતા નિહાળવાનો અનેરો લ્હાવો લઈ હાજર રહેલા સૌ સહયોગીઓએ સંતોષ આનંદ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230113_223526.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!