તલોદ તાલુકા ના નાના ચેખલા ગામે આશાપુરા માતાજી નો 15 માં પાટોત્સવ ની ઊજવણી કરવામાં આવી

તલોદ તાલુકા ના નાના ચેખલા ગામે આશાપુરા માતાજી નો 15 માં પાટોત્સવ ની ઊજવણી કરવામાં આવી જેમાં ગુજરાત રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર તથા પૂર્વે શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ તથા પ્રાંતિજ વિધાનસભા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્ર સિંહ બારૈયા તથા દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ તથા હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા તથા નરેન્દ્ર ભાઈ પટેલ પૂર્વ અધ્યક્ષ સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા મહેન્દ્ર ભાઈ પટેલ તથા તલોદ પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તથા કિરીટભાઈ શાહ a p m c તલોદ ડિરેક્ટર તથા અલ્પેશભાઈ પટેલ નાના ચેખલા ગ્રામ પંચાયત વતિ તમામ મહાનુભાવો ની ઉપસ્થિતિ મા ઉજવવામાં આવ્યો.
રિપોર્ટ: દિલીપસિંહ બી.પરમાર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300