યુ.એસ.એ.સ્થિત અરવિંદભાઈ પટેલે વૃદ્ધાશ્રમ ના વડીલો ને જમાડ્યા

યુ.એસ.એ.સ્થિત અરવિંદભાઈ પટેલે વૃદ્ધાશ્રમ ના વડીલો ને જમાડ્યા
અમદાવાદ વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ, રેડક્રોસ સોસાયટી,આશ્રમ રોડ જૂના વાડજ ખાતે આવેલા વૃધ્ધાશ્રમના વડીલોને વાત્સલ્ય ભાવથી યુ.એસ.એ.સ્થિત અરવિંદભાઈ પટેલ દ્વારા ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગથી મીષ્ટાન સાથે ભોજન જમાડીને આનંદ ઉત્સાહ અને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આશીર્વાદ શુભેચ્છા મેળવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300