જીવન પર્યન્ત જીવંત પરમાર્થ સંવેદન ગૃપ દ્વારા લેવાયું ૯૬મું ચક્ષુદાન

જીવન પર્યન્ત જીવંત પરમાર્થ સંવેદન ગૃપ દ્વારા લેવાયું ૯૬મું ચક્ષુદાન
Spread the love

જીવન પર્યન્ત જીવંત પરમાર્થ

સંવેદન ગૃપ દ્વારા લેવાયું ૯૬મું ચક્ષુદાન

અમરેલીને અડીને આવેલા ઈશ્વરિયા (મહાદેવ)ના વામજા પરિવારના જયાબેન રવજીભાઈ વામજા (ઉં.વ. ૭૮)નું તા.૮/૩/૨૦૨૩ રવિવારના રોજ અવસાન થતાં સ્વર્ગસ્થની ઇચ્છા મુજબ તેમનાં સંતાનો દ્વારા ચક્ષુદાન કરવામાં આવેલ.
નેત્રદાનના અંગે જાગૃતિ દાખવતાં ઈશ્વરિયાના વામજા હસમુખભાઈ, વજુભાઈ, ઘનશ્યામભાઈ તથા શારદાબેને માતુશ્રીના નેત્રદાન માટે હર્ષ કિરીટભાઈ વામજાના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક હતો. આ ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી. સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે એમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230309-WA0095.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!