સ્વ મંજુલાબેન વજુભાઇ સિદ્ધપુરા ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સ્વ મંજુલાબેન વજુભાઇ સિદ્ધપુરા ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Spread the love

સ્વ મંજુલાબેન વજુભાઇ સિદ્ધપુરા ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

દામનગર સ્વ મંજુલાબેન વજુભાઇ સિદ્ધપુરા ની પુણ્યસ્મૃતિ માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સંત શ્રી રણછોડાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માં
મોતિયા ના દર્દી નારાયણો ને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ દવા ટીપાં ચશ્માં રહેવા જમવા લાવવા લઈ જવા સુધી ની તપાસ સુવિધા સંપૂર્ણ મફત આપતા આ સેવાયજ્ઞ માં ગુજરાત સરકાર ગાંધીનગર ના અમરેલી જિલ્લા પંચાયત ના આર્યુવેદક દવાખાના વિભાગ ના
ડો સાગર જોશી ડો મનીષભાઈ જેઠવાહોમિયોપેથીક દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ માં સેવા આપી હતી સંસ્થા ના ટ્રસ્ટી ભરતભાઇ ભટ્ટ જીતુભાઇ બલર રમેશભાઈ જોશી ધીરુભાઈ ભટવદર દિલીપભાઈ પરમાર મેરાઈ રવજીભાઈ નારોલા કિશોરભાઈ વાજા ચિરાગ સોલંકી સહિત ના સ્વંયમ સેવકો ની સુંદર સેવા એ
ખૂબ મોટી સંખ્યા માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG20230329091808.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!