પવિત્ર રમઝાન માં બાળ રોજેદાર નું સબ્ર અમન સયેદ અને આયશા પરમાર

પવિત્ર રમઝાન માં બાળ રોજેદાર નું સબ્ર અમન સયેદ અને આયશા પરમાર
Spread the love

દામનગર શહેર માં પવિત્ર રમજાન માસ એટલે સબ્ર નો મહિનો ધાર્મિક પંચાંગ ના નવ માં માસ ચંદ્ર માસ એટલે રમજાન માસ અલ્લાહ ની બંદગી કરતા બાળ રોજેદાર ની સબ્ર રાખી ઇસ્લામ ની કઠોર સાધના કરતા બાળકો દામનગર શહેર ના સીતારામનગર અને ઠાંસા રોડ વિસ્તાર ના બાળકો એ રોઝા ની કઠોર સાધના કરી સબ્ર દર્શવાતા બાળ રોજેદાર અમન શબ્બીરભાઈ સયેદ ઉવ આઠ અને આયશા મુનિરભાઈ પરમાર ઉવ પાંચ દ્વારા સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કઠોર ઉપવાસ રોઝા રાખી અલ્લાહત આલા ની ઈબાદત કરી સહેરી થી મગરેબ નમાજ સુધી પુરા શ્રધ્ધાભાવ અને પુરા અદબ સાથે બાળ રોજેદાર બંદગી કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230331_231949.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!