સા વિદ્યા યા વિમુક્તયે” આચાર્ય વિનોબા ભાવેના સર્વોદયી વિચારોથી પ્રેરિત
“સા વિદ્યા યા વિમુક્તયે” આચાર્ય વિનોબા ભાવેના સર્વોદયી વિચારોથી પ્રેરિત
કર્મયોગી પરિવાર સુરતના પુરુષાર્થથી માતુશ્રી લક્ષ્મીબેન બટુકભાઈ જીવાણી કુમાર-કન્યા છાત્રાલય 160 મો સરસ્વતીધામ લોકાર્પણ સમારોહ
‘309 સરસ્વતીધામ” નિર્માણ અભિયાનના મુખ્ય દાતાશ્રી માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ના પ્રતિનિધિ બી એલ રાજપરા નું વિશિષ્ટ સન્માન
સુરેન્દ્રનગર પાટડી ના સાવડા આચાર્ય વિનોબા ભાવેના સર્વોદયી વિચારોથી પ્રેરિત કર્મયોગી પરિવાર સુરતના પુરુષાર્થથી માતુશ્રી લક્ષ્મીબેન બટુકભાઈ જીવાણી કુમાર-કન્યા છાત્રાલય 160 મો સરસ્વતીધામ લોકાર્પણ સમારોહ
માતુશ્રી લક્ષ્મીબેન બટુકભાઈ જીવાણી કુમાર-કન્યા છાત્રાલય નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો
શ્રમિક સેવા ટ્રસ્ટી ગણ અને સ્કૂલ પરિવાર આયોજિત સમારોહ માં ૩૦૯ સરસ્વતી ધામ નિર્માણ ના મુખ્ય દાતા પરિવાર ના પ્રતિનિધિ બી એલ રાજપરા નું વિશિષ્ટ સન્માન શ્રમિક સેવા ટ્રસ્ટ મુ. સાવડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર ખાતે શ્રીમાન પરશોત્તમભાઈ વી. પિત્રોડા ઉધોગપતી અમદાવાદ ની અધ્યક્ષતામાં તેમના વરદહસ્તે દીપ પ્રાગટય શ્રી મીત્તલબેન પટેલ
સ્થાપક મંત્રી વિચરતા સમુદાય સમર્થન મંચ રોટરીકલબ પ્રમુખ ઘઢવાળા ઈન્ડસ્ટ્રીયલ શ્રી રાઘવજીભાઈ માધડ શ્રી સુમીત પટેલ પ્રીય સાહીત્યકાર પ્રમુખ ટ્રાન્સપોર્ટ એસો. સુરેન્દ્રનગર શ્રી દિપકભાઈ એસ. રાઠોડ શ્રી બાલ્ડ ડેવલોપર્સ અમદાવાદ ‘‘309 સરસ્વતીધામ” નિર્માણ અભિયાનના મુખ્ય દાતાશ્રી માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શ્રી મુકેશ પંચાલ પ્રદેશમંત્રી કોંગ્રેસ ગુજરાત શ્રી દેવેન્દ્રસિંહ ઝાલા સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં નૂતન ભવનના લોકાર્પણકતાં શ્રી દીપકભાઈ બટુકભાઈ જીવાણી શ્રી મનીષભાઈ બટુકભાઈ જીવાણી શ્રીમતી શીતલબેન દીપકભાઈ જીવાણી શ્રીમતી પારૂલબેન મનીષભાઈ જીવાણી ઈકો લાઈટ ડાયમંડ સુરત મુંબઈ – અમેરીકા નૂતન ભવનના સહયોગી દાતા પરિવારો સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ કેળવણી રત્નો ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય ૧૬૦ માં સરસ્વતી ધામ નું લોકાર્પણ કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300