વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા

વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા
Spread the love

પતિ પત્નીની બન્નેની બે ચુસાઈટ નોટ પણ ટીંગા ડેલી હતી સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. સૌથી મોટો સાવલ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે સવાલ ઉભો થઇ રહીયો છે. હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણા એ કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું. મૃતકના રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્ની એ મસ્તક હોમી દીધા…

હેમુભાઈના બે સંતાનની પણ ચિંતા કાર્ય વગર અંધશ્રદ્ધામાં આવી ગયા પુત્ર અને પુત્રી ને આગલા દિવસે મામાના ઘરે મૂકી આવ્યા હતા પિતા સાથે મીડિયા દ્વારા વાત ચિતમાં જણાવ્યું કે આ બન્ને પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિ ની પૂજા કરતા હતા તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પોતેજ લોખંડનો માચડો બનાવ્યો હતો. ઘટના સ્થળે પોલીસ ટિમ અને મામલતદાર સહિતની ટિમ પહોંચી બન્ને મૃતકદેહ ને પી.એમ માટે વીંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

Admin

Admin

9909969099
Right Click Disabled!