શ્રીનાથજી ભગવાનની ઝાંખી સ્વ વિનંતીભાઈ તન્ના ની દ્વિતીય પુણ્યસ્મૃતિ માં રાજુભટ્ટ, નિરૂ દવે, ની પ્રસ્તુતિ

શ્રીનાથજી ભગવાનની ઝાંખી સ્વ વિનંતીભાઈ તન્ના ની દ્વિતીય પુણ્યસ્મૃતિ માં રાજુભટ્ટ, નિરૂ દવે, ની પ્રસ્તુતિ
દામનગર સ્વ વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના ની દ્વિતીય પુણ્યસ્મૃતિ માં શ્રી નાથજી ની જૂનાગઢ ના પ્રખ્યાત કલાવૃંદ ના રાજુભટ્ટ, નિરૂ દવે, ની પ્રસ્તુતિ “આજગાવત મન મેરો શ્રીનાથજી” તા ૨૩/૦૪/૨૩ ને રવિવારે પટેલ વાડી દામનગર ખાતે તન્ના પરિવાર દ્વારા આયોજિત ભગવાન શ્રીનાથજી ની ઝાંખી ને સ્વંય માં તાદ્રશ્ય કરાવતી અદભુત પ્રસ્તુતિ કરાવશે
સ્વ. વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જીવન કવન વિષયક વાતોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતી શ્રીનાથજી ભગવાનની ઝાંખી નું આયોજન
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300